Date : 31st May 2022
અખિલ ભારતીય સેવા સંઘ દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા અંગે કાર્યક્રમ
અખિલ ભારતીય સેવા સંઘના ઉપક્રમે અમદાવાદ શાખાના અઘ્યક્ષ સોનલ શાહ દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા અંગેની જાગૃતિ અર્થે શાહપુર ચાલીમાં રહેતા બાળકો અને તેમની માતાઓ માટે એક કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં ડૉક્ટર માધુરી ભટ્ટ (ઉપાધ્યક્ષ) દ્વારા “બાળકોએ સવારથી સાંજ સુધી કેવી રીતે પોતાના આરોગ્ય અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું”, એ અંગે સરળ સૂચનો આપેલ. ફાલ્ગુનીબેન તથા બાકી સભ્યોએ કાર્યક્રમ સંચાલનમાં મદદ કરી હતી. કાર્યક્રમના અંતે હેંડવોશ અને હેલ્થ સપ્લીમેન્ટસનું પણ વિતરણ કરવામાં આવેલ.
अखिल भारतीय सेवा संघ द्वारा स्वास्थ्य और स्वच्छता पर कार्यक्रम अखिल भारतीय सेवा संघ की पहल पर अहमदाबाद शाखा अध्यक्ष सोनल शाह ने स्वास्थ्य और स्वच्छता के प्रति जागरूकता पैदा करने के लिए शाहपुर चालमें रहने वाले बच्चों और उनकी माताओं के लिए एक कार्यक्रम का आयोजन किया. जिसमें डॉ. माधुरी भट्ट (उपाध्यक्ष) ने “सुबह से शाम तक बच्चों के स्वास्थ्य और स्वच्छता का ध्यान कैसे रखें” पर सरल निर्देश दिए।फाल्गुनीबेन और बाकी सदस्यों ने कार्यक्रम के प्रबंधन में सहयोग किया। कार्यक्रम के अंत में हैंडवाश और स्वास्थ्य पूरक भी वितरित किए गए।