Sakhi Members Hiral Patel – Diva Beauty Care | Sakhi Member by admin December 31, 2023 written by admin December 31, 2023 હું હીરલ પટેલ. દીવા બ્યુટી કેર …. હું સર્ટીફાઇડ બ્યુટી થેરાપીસ્ટ છું. પાર્લરની , બોડી મસાજની, પ્રિબ્રાઈડલ કેર, બ્રાઇડલ – સાઈડર મેકઅપ – હેરસ્ટાઈલ , મહેંદી , નેઇલ આર્ટ તથા સ્કીન અને હેર રીલેટેડ ટ્રીટમેન્ટ ની સર્વિસ અમદાવાદના દરેક એરિયામાં વિઝીટીંગ ચાર્જ વગર આપુ છું. હું ક્લાયન્ટની રીકવાર્યમેન્ટ અને બોડી પેઇન પ્રમાણે અલગ – અલગ પ્રકારના બોડી મસાજ એક્યુપ્રેશર પોઈન્ટ, વાઇબ્રેશન થેરાપી અને હીલીંગ થેરાપી સાથે કરું છું . હું હેર અને સ્કીન રીલેટેડ હર્બલ પ્રોડ્કટ જેવી કે હેર ઓઈલ, શેમ્પુ, હેર બુસ્ટર, હેર કલર, લીપ બામ, ન્હાવાના સાબુ, ફેસવોશ, વેક્સ પાવડર, બોડી લોશન વગેરેનું વેચાણ કરું છું . 🪷 હીરલ પટેલ: 9723825195 Follow me : https://www.instagram.com/_diva_beauty_care/ 0 comment 3 FacebookTwitterPinterestEmail admin previous post Goodies to kids | Navratri | શાહપુર રિવરફ્રન્ટ next post Dhabla Distribution | Winter care | Lions club shahibaug | sakhi share and care Related Posts Monika Mehta – Singer | Sakhi Member July 27, 2024 Mittal Champaneri | Sakhi Member March 1, 2024 Dipal Manan Shah -Kashmir Pure Saffron | Sakhi... January 1, 2024 Shilpa Shah from Shilpraj | Sakhi Member December 31, 2023 Megha Patel from YUMMY DELICACIES | Sakhi Member December 31, 2023 Dr. Meghna Oza – Meghna’s kitchen | Sakhi... December 31, 2023 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.