તા. ૮-૪-૨૦૨૩ શનિવાર
ઇન્ડિયન રીનલ ફાઉન્ડેશન ના સહયૉગ થી Sakhi Share and Care દ્વારા આસ્થા ફાઉન્ડેશન વૃદ્ધાશ્રમ (અખબાર નગર અંડરબ્રિજ) ના ૧૬ જેટલા વડીલ બા અને દાદા ના બ્લડ પ્રેસર તથા ડાયાબિટીસ ફ્રી ચેકઅપ કરી આપવામાં આવ્યું. સહયોગ માટે આભાર લાયન્સ ક્લબ શાહીબાગ અને ઇન્ડિયન રીનલ ફાઉન્ડેશન નો.
બ્લડ પ્રેસર તથા ડાયાબિટીસ ફ્રી ચેકઅપ | Sakhi Share and Care
previous post