રક્ત દાન મહા દાન , રક્ત દાન જીવન દાન
रक्तदान है महादान, इससे बड़ा न कोई दान। …
શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ તથા દંતબત્રીસા ફેમિલી ડેન્ટલ ક્લિનિક આયોજિત Dantbatrisa તથા સખી ગ્લોબલ વુમન ના સહયોગ થી
થેલેસેમિયા ના બાળકો માટે સ્વાઇચ્છીક રક્ત દાન નું આયોજન કરવામાં આવ્યું છે ..
ચાલો સાથે મળીએ ને નવું જીવન આપવાની કોશિશ કરીએ …
તા. : ૨૬ નવેમ્બર , ૨૦૨૨ શનિવાર
સવારે ૯ થી ૧૨ સુધી