Lions Club – Shahibaug
Diabetes awareness week
ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર ચેકઅપ કેમ્પ
AMCO BANK સોલા રોડ શાખા, મહેફિલ રેસ્ટોરન્ટ ની સામે
( ક્લબ ના પાસ્ટ પ્રેસિડેન્ટ અને ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર ફોર ડાયાબિટીસ શ્રી રશ્મિકાન્ત ભાઈ શાહ ના આર્થિક સહયોગ અને ઇન્ડિયા રેનલ ફાઉન્ડેશનના સહકાર દ્વારા તારીખ ૧૩.૧૧.૨૦૨૨ થી ૨૦.૧૧.૨૦૨૨ દરમ્યાન ડાયાબિટીસ પ્રત્યે જાગૃતિ સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે )