*સખી ગ્લોબલ વુમન દ્વારા ૨ દિવસ માટે પ્રદર્શન-અને-સેલનું આયોજન*
‘સખી ગ્લોબલ વુમન’ સંસ્થા દ્વારા આગામી ૨ દિવસ તા. ૧૫ -૧૬ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ, સવારે ૧૧ થી સાંજે ૮ સુધી, પ્રદર્શન-કમ -સેલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ છે, સરસ્વતી એજયુકેશન સોસાયટી. જેમાં ૨૨+ બ્રાન્ડ્સ સાથે મહિલાઓએ તેમના વ્યવસાયના વેચાણ, વિકાસ અને વર્ધન માટે ઉત્સાહપૂર્વક લાભ લેશે. જેમાં લખનવી શૈલી, કુર્તીઓ, નાઈટવેર, અલગ અલગ જ્વેલરી, દિવાળી આર્ટિકલ્સ, હેર એન્ડ કેર બ્યુટી પ્રોડક્ટસ, નેઇલ આર્ટ, દિવાળીના નાસ્તા, મુખવાસ, બિસ્કીટ્સ , કિડ્સવેર, off-White કલેકશન ઉપરાંત ઘણું બધું …
ફેશન અને લાઇફ સ્ટાઇલ પ્રદર્શન:
*તારીખ:* 15મી અને 16મી ઓક્ટોબર, 2022
*દિવસ:* શનિવાર અને રવિવાર
*સમય:* સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી
*સરનામું:* શ્રી સરસ્વતી એજ્યુકેશન સોસાયટી, વસંત વિહાર, હોટેલ પ્રેસિડેન્ટ લેન, નવરંગપુરા, અમદાવાદ-9
Sakhi : +91 6355556443
Website:
http://www.sakhiglobalwomen.com